સંસ્કૃત શુભાષિત | Sanskrit Shubhashit |


સંસ્કૃત શુભાષિત
સંસ્કૃત શુભાષિત


પિણ્ડે પિણ્ડે મતિર્ભિન્ના કુંડે કુંડે નવં પયઃ |
જાતૌ જાતૌ નવાચારાઃ નવાવાણી મુખે મુખે ||

|| અર્થ: ||

દુનિયામાં દરેક મનુષ્યની મતિ એટલે કે બુદ્ધિ અને વિચારધારા અલગ-અલગ હોય છે. દરેક કુંડમાં પાણી પણ અલગ-અલગ હોય છે (અર્થાત્ દરેક તળાવ કે કુંડનું પાણી અલગ પ્રકારનું હોય છે). દરેક વર્ણની પોતાની અલગ જીવનશૈલી હોય છે.

તેથી જ ઋષિમુનિઓએ કહ્યું છે કે: "જેટલા મુખ, તેટલી વાતો."

|| જય શ્રી કૃષ્ણ ||

સંસ્કૃત શુભાષિત | Sanskrit Shubhashit | સંસ્કૃત શુભાષિત | Sanskrit Shubhashit | Reviewed by Bijal Purohit on 4:06 am Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.