સંસ્કૃત શુભાષિત ગુજરાતી માં અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati |


સંસ્કૃત શુભાષિત

સંસ્કૃત શુભાષિત


સંસ્કૃત સુભાષિત: ૧

|| શ્લોક: ||


નમન્તિ ફલિનો વૃક્ષાઃ નમન્તિ ગુણિનો જનાઃ |

શુષ્કકાષ્ઠં ચ મૂર્ખ ચ ન નમન્તિ કદાચન ||


|| ગુજરાતી અર્થ: ||

  • ફળોથી ભરેલા વૃક્ષો હંમેશા નમેલા રહે છે, તેવી જ રીતે ગુણવાન મનુષ્યો પણ નમ્ર હોય છે.

  • પરંતુ, સૂકા લાકડાં અને મૂર્ખ વ્યક્તિ ક્યારેય નમતા નથી.

  • જેમ સૂકું લાકડું વળતું નથી અને અક્કડ રહે છે, તેમ મૂર્ખ વ્યક્તિ પણ અહંકારી હોય છે અને કોઈની સામે નમતી નથી.

  • આવા મૂર્ખ માણસોથી હંમેશા દૂર રહેવું જોઈએ.

|| જય શ્રી કૃષ્ણ ||

સંસ્કૃત શુભાષિત ગુજરાતી માં અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati | સંસ્કૃત શુભાષિત ગુજરાતી માં અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati | Reviewed by Bijal Purohit on 6:45 am Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.