સંસ્કૃત શુભાષિત ગુજરાતી અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati |


સંસ્કૃત શુભાષિત

સંસ્કૃત શુભાષિત



|| શ્લોક: ||

નાસ્તિ વિદ્યા સમં ચક્ષુર્નાસ્તિ સત્યસમં તપઃ |

નાસ્તિ રાગસમં દુઃખં નાસ્તિ ત્યાગસમં સુખમ્ ||


|| ગુજરાતી ભાષાંતર ||

  • વિદ્યા જેવી કોઈ આંખ (દ્રષ્ટિ) નથી, સત્ય જેવું કોઈ તપ નથી.

  • મોહ (આસક્તિ) જેવું કોઈ દુઃખ નથી અને ત્યાગ જેવું કોઈ સુખ નથી.


    || અર્થ: ||

જેમ વિદ્યા આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે છે, તેમ બીજું કોઈ ચક્ષુ નથી. સત્યનું પાલન કરવું એ સૌથી મોટું તપ છે. કોઈપણ વસ્તુ પ્રત્યેનો અતિશય મોહ કે આસક્તિ દુઃખનું કારણ બને છે, જ્યારે વસ્તુઓનો ત્યાગ કરવાથી જ સાચું અને પરમ સુખ પ્રાપ્ત થાય છે.


|| જય શ્રી કૃષ્ણ ||

સંસ્કૃત શુભાષિત ગુજરાતી અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati | સંસ્કૃત શુભાષિત ગુજરાતી અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati | Reviewed by Bijal Purohit on 8:04 am Rating: 5

कोई टिप्पणी नहीं:

Blogger द्वारा संचालित.