શિવ અભિષેક સ્તોત્ર | Shiv Abhishekh Stotra |
શિવ અભિષેક સ્તોત્ર
ૐ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ |પશૂનાં પતયે નિત્યં ઉગ્રાય ચ કપર્દિને || 1 ||
મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ |ઇશાનાય મખઘ્નાય નમસ્તે મખધાતીને || 2 ||
કુમાર ગુરુવે નિત્યં નીલગ્રીવાય વેધસે |વિલોહિતાય ધૂમ્રાય વ્યાધિને ન પરાજિતે || 3 ||
નિત્યં નીલશિખખંડાય શુલિને દિવ્યચક્ષુસે |હન્ત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સુરેતસે || 4 ||
અચિન્ત્યામ્બિકાભર્ત્રે સર્વ દેવ સ્તુતાય ચ |વૃષભધ્વજાય મુંડાય જટિને બ્રહ્મચારિણે || 5 ||
તપ્તમાનાય સલિલે બ્રહ્મણ્યાય જિતાય ચ |વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વમાવૃત્ય તિષ્ઠતે || 6 ||
નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમઃ |પંચવક્ત્રાય શર્વાય શંકરાય શિવાય ચ || 7 ||
નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમઃ નમો વિશ્વસ્યપતયે મહતાં પતયે નમઃ || 8 ||
નમઃ સહસ્ત્રશીર્ષાય સહસ્ત્રભુજમન્યવે |સહસ્ત્ર નેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે || 9 ||
નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ |ભક્તાનુકમ્પિને નિત્યં સિધ્યતાં નો વર પ્રભો || 10 ||
એવં સ્તુત્વા મહાદેવં વાસુદેવઃ સહાર્જુનઃ |પ્રસાદયામાસ ભવં તદા શસ્ત્રોપલબ્ધયૈ || 11 ||
|| અસ્તુ ||
શિવ અભિષેક સ્તોત્ર | Shiv Abhishekh Stotra |
Reviewed by Bijal Purohit
on
1:25 pm
Rating:

कोई टिप्पणी नहीं: