ગકારાદી ગણપતિ સહસ્ત્ર નામાવલી | Gakaradi Ganpati sahastra namavali |
ગકારાદી ગણપતિ સહસ્ત્ર નામાવલી
ઓમ ગણેશ્વરાય નમઃ |
ઓમ ગણાધ્યક્ષાય નમઃ |
ઓમ ગણારાધ્યાય નમઃ |
ઓમ ગણપ્રિયાય નમઃ |
ઓમ ગણનાથાય નમઃ |
ઓમ ગણસ્વામિને નમઃ |
એમ ગણેશાય નમઃ |
ઓમ ગણનાયકાય નમઃ |
ઓમ ગણમુર્તયે નમઃ |
ઓમ ગણપતયે નમઃ || ૧૦ ||
ઓમ ગણત્રાત્રે નમઃ |
ઓમ ગણન્જયાય નમઃ |
ઓમ ગણપાય નમઃ |
ઓમ ગણક્રીડાય નમઃ |
ઓમ ગણદેવાય નમઃ |
ઓમ ગણાધિપાય નમઃ |
ઓમ ગણજ્યેષ્ઠાય નમઃ |
ઓમ ગણપ્રેષ્ઠાય નમઃ |
ઓમ ગણાધિરાજે નમઃ || ૨૦ ||
ઓમ ગણરાજે નમઃ |
ઓમ ગણગોપ્ત્રે નમઃ |
ઓમ ગણાંગાય નમઃ |
ઓમ ગણદૈવતાય નમઃ |
ઓમ ગણબન્ધવે નમઃ |
ઓમ ગણસુહૃદે નમઃ |
ઓમ ગણાધીશાય નમઃ |
ઓમ ગણપ્રથાય નમઃ |
ઓમ ગણપ્રિયસખાય નમઃ |
ઓમ ગણપ્રિયસુહૃદે નમઃ || ૩૦ ||
ઓમ ગણપ્રિયરતાય નમઃ |
ઓમ ગણપ્રીતિવિવર્ધનાય નમઃ |
ઓમ ગણમંડલમધ્યસ્થાય નમઃ |
ઓમ ગણકેલિપરાયણાય નમઃ |
ઓમ ગણાગ્રણ્યે નમઃ |
ઓમ ગણેશાનાય નમઃ |
ઓમ ગણગીતાય નમઃ |
ઓમ ગણોચ્છ્રયાય નમઃ |
ઓમ ગણ્યાય નમઃ |
ઓમ ગણહિતાય નમઃ || ૪૦ ||
ઓમ ગર્જગ્દણસેનાય નમઃ |
ઓમ ગણોદ્ધતાય નમઃ |
ઓમ ગણભીતિપ્રમથનાય નમઃ |
ઓમ ગણભીત્યપહારકાય નમઃ |
ઓમ ગણનાર્હાય નમઃ |
ઓમ ગણપૌઢાય નમઃ |
ઓમ ગણભર્ત્રે નમઃ |
ઓમ ગણપ્રભવે નમઃ |
ઓમ ગણસેનાય નમઃ |
ઓમ ગણચરાય નમઃ || ૫૦ ||
ઓમ ગણપ્રાજ્ઞાય નમઃ |
ઓમ ગણૈકરાજે નમઃ |
ઓમ ગણાગ્રયાય નમઃ |
ઓમ ગણનામ્રે નમઃ |
ઓમ ગણપાલનતત્પરાય નમઃ |
ઓમ ગણજિતે નમઃ |
ઓમ ગણગર્ભસ્થાય નમઃ |
ઓમ ગણપ્રવણમાનસાય નમઃ |
ઓમ ગણગર્વપરીહર્ત્રે નમઃ |
ઓમ ગણાય નમઃ || ૬૦ ||
ઓમ ગણનમસ્કૃતાય નમઃ |
ઓમ ગણાર્ચિતાતાડ્ધ્રિયુગલાય નમઃ |
ઓમ ગણરક્ષંણકૃતે નમઃ |
ઓમ ગણધ્યાતાય નમઃ |
ઓમ ગણગુરવે નમઃ |
ઓમ ગણપ્રણયતત્પરાય નમઃ |
ઓમ ગણાગણપરિત્રાત્રે નમઃ |
ઓમ ગણાધીહરણોદ્ધુરાય નમઃ |
ઓમ ગણસેતવે નમઃ |
ઓમ ગણનુતાય નમઃ || ૭૦ ||
ઓમ ગણકેતવે નમઃ |
ઓમ ગણાગ્રગાય નમઃ |
ઓમ ગણહેતવે નમઃ |
ઓમ ગણગ્રાહિણે નમઃ |
ઓમ ગણાનુગ્રહકારકાય નમઃ |
ઓમ ગણાગણાનુગ્રહભુવે નમઃ |
ઓમ ગણાગણવરપ્રદાય નમઃ |
ઓમ ગણસ્તુતાય નમઃ |
ઓમ ગણપ્રાણાય નમઃ |
ઓમ ગણસર્વશ્વદાયકાય નમઃ || ૮૦ ||
ઓમ ગણવલ્લભભૂર્તયે નમઃ |
ઓમ ગણભૂતયે નમઃ |
ઓમ ગણેષ્ટદાય નમઃ |
ઓમ ગણસૌખ્યપ્રદાત્રે નમઃ |
ઓમ ગણદુઃખપ્રણાશનાય નમઃ |
ઓમ ગણપ્રથિતનામ્રેં નમઃ |
ઓમ ગણાભિષ્ટકરાય નમઃ |
ઓમ ગણમાન્યાય નમઃ |
ઓમ ગણખ્યાતાય નમઃ |
ઓમ ગણવીતાય નમઃ || ૯૦ ||
ઓમ ગણોત્કટાય નમઃ |
ઓમ ગણપાલાય નમઃ |
ઓમ ગણવરાય નમઃ |
ઓમ ગણગૌરવદાયકાય નમઃ |
ઓમ ગણગર્જિતસંતુષ્ટાય નમઃ |
ઓમ ગણસ્વચ્છન્દગાય નમઃ |
ઓમ ગણરાજાય નમઃ |
ઓમ ગણશ્રીદાય નમઃ |
ઓમ ગણાભયકરાય નમઃ |
ઓમ ગણમૂર્ધાભિષિત્કાય નમઃ || ૧૦૦ ||
ઓમ ગણસૈન્યપુરઃસરાય નમઃ |
ઓમ ગુણાતીતાય નમઃ |
એમ ગુણમયાય નમઃ |
ઓમ ગુણત્રયવિભાગકૃતે નમઃ |
ઓમ ગુણિને નમઃ |
ઓમ ગુણાકૃતિધરાય નમઃ |
ઓમ ગણશાલિને નમઃ |
ઓમ ગુણાપ્રિયાય નમઃ |
ઓમ ગુણપૂર્ણાય નમઃ |
ઓમ ગુણામ્ભોધયે નમઃ || ૧૧૦ ||
ઓમ ગુણભાજે નમઃ |
ઓમ ગુણદુરગાય નમઃ |
ઓમ ગુણાગુણવપુષે નમઃ |
ઓમ ગૌણશરીરાય નમઃ |
ઓમ ગુણમણ્ડિતાય નમઃ |
ઓમ ગુણસ્ત્રષ્ટ્રે નમઃ |
ઓમ ગુણેશાનાય નમઃ |
ઓમ ગુણેશાય નમઃ |
ઓમ ગુણેશ્વરાય નમઃ |
ઓમ ગુણસૃષ્ટજગત્સંધાય નમઃ || ૧૨૦ ||
ઓમ ગુણસંધાય નમઃ |
ઓમ ગુણૈકરાજે નમઃ |
ઓમ ગુણપ્રવૃષ્ટાય નમઃ |
ઓમ ગુણભુવે નમઃ |
ઓમ ગુણીકૃતચરાચરાય નમઃ |
ઓમ ગુણપ્રવણસંતુષ્ઠાય નમઃ |
ઓમ ગુણહીનપરાંગમુખાય નમઃ |
ઓમ ગુણૈકભુવે નમઃ |
ઓમ ગુણશ્રેષ્ઠાય નમઃ |
ઓમ ગુણજ્યેષ્ઠાય નમઃ || ૧૩૦ ||
ઓમ ગુણપ્રભવે નમઃ |
ઓમ ગુણજ્ઞાય નમઃ |
ઓમ ગુણસમ્પૂજ્યાય નમઃ |
ઓમ ગુણૈકસદનાય નમઃ |
ઓમ ગુણપ્રણયવતે નમઃ |
ઓમ ગૌણપ્રકૃતયે નમઃ |
ઓમ ગુણભાજનાય નમઃ |
ઓમ ગુણિપ્રણતપાદાબ્જાય નમઃ |
ઓમ ગુણિગીતાય નમઃ |
ઓમ ગુણોજ્જ્વલાય નમઃ || ૧૪૦ ||
ઓમ ગુણવતે નમઃ |
ઓમ ગુણસમ્પન્નાય નમઃ |
ઓમ ગુણનન્દિતમાનસાય નમઃ |
ઓમ ગુણસંચારચતુરાય નમઃ |
ઓમ ગુણસંચય સુન્દરાય નમઃ |
ઓમ ગુણગૌરાય નમઃ |
ઓમ ગુણાધારાય નમઃ |
ઓમ ગુણસંવૃતચેતનાય નમઃ |
ઓમ ગુણકૃતે નમઃ |
ઓમ ગુણભૃતે નમઃ || ૧૫૦ ||
ઓમ ગુણાગ્રયાય નમઃ |
ઓમ ગુણપારદૃષે નમઃ |
ઓમ ગુણપ્રચારિણે નમઃ |
ઓમ ગુણયુજે નમઃ |
ઓમ ગુણાગુણવિવેકકૃતે નમઃ |
ઓમ ગુણાકરાય નમઃ |
ઓમ ગુણકરાય નમઃ |
ઓમ ગુણપ્રવણવર્ધનાય નમઃ |
ઓમ ગુણગુઢચરાય નમઃ |
ઓમ ગૌણસર્વસંસારચેષ્ટિતાય નમઃ || ૧૬૦ ||
ઓમ ગુણદક્ષિણસૌહાર્દાય નમઃ |
ઓમ ગુણલક્ષણત્ત્વવિદે નમઃ |
ઓમ ગુણહારિણે નમઃ |
ઓમ ગુણકલાય નમઃ |
ઓમ ગુણસંઘસખાય નમઃ |
ઓમ ગુણસંસ્કૃતસંસારાય નમઃ |
ઓમ ગુણતત્ત્વવિવેચકાય નમઃ |
ઓમ ગુણગર્વધરાય નમઃ |
ઓમ ગૌણસુખદુઃખોદયાય નમઃ |
ઓમ ગુણાય નમઃ || ૧૭૦ ||
ઓમ ગુણાધીશાય નમઃ |
ઓમ ગુણલયાય નમઃ |
ઓમ ગુણવીક્ષણલાલસાય નમઃ |
ઓમ ગુણગૌરવદાત્રે નમઃ |
ઓમ ગુણદાત્રે નમઃ |
ઓમ ગુણપ્રદાય નમઃ |
ઓમ ગુણકૃતે નમઃ |
ઓમ ગુણસમ્બન્ધાય નમઃ |
ઓમ ગુણભૃતે નમઃ |
ઓમ ગુણબન્ધનાય નમઃ || ૧૮૦ ||
ઓમ ગુણહૃદ્યાય નમઃ |
ઓમ ગુણસ્થાયિને નમઃ |
ઓમ ગુણદાયિને નમઃ |
ઓમ ગુણોત્કટાય નમઃ |
ઓમ ગુણચક્રધરાય નમઃ |
ઓમ ગૌણાવતારાય નમઃ |
ઓમ ગુણબાન્ધવાય નમઃ |
ઓમ ગુણબન્ધવે નમઃ |
ઓમ ગુણપ્રજ્ઞાય નમઃ |
ઓમ ગુણપ્રાજ્ઞાય નમઃ || ૧૯૦ ||
ઓમ ગુણાલયાય નમઃ |
ઓમ ગુણધાત્રે નમઃ |
ઓમ ગુણપ્રાણાય નમઃ |
ઓમ ગુણગોપાય નમઃ |
એમ ગુણાશ્રયાય નમઃ |
ઓમ ગુણયાયિને નમઃ |
ઓમ ગુણાધાયિને નમઃ |
ઓમ ગુણપાય નમઃ |
ઓમ ગુણપાલકાય નમઃ |
ઓમ ગુણાહૃતતનવે નમઃ || ૨૦૦ ||
ઓમ ગૌણાય નમઃ |
ઓમ ગુર્વાણાય નમઃ |
ઓમ ગુણગૌરવાય નમઃ |
ઓમ ગુણવત્પૂજિતપદાય નમઃ |
ઓમ ગુણવત્પ્રીતિદાયકાય નમઃ |
ઓમ ગુણવત્ગીતકીર્તયે નમઃ |
ઓમ ગુણવદ્બદ્ધસૌહૃદાય નમઃ |
ઓમ ગુણવદ્વરદાય નમઃ |
ઓમ ગુણવત્પ્રતિપાલકાય નમઃ |
ઓમ ગુણવદ્ગુણસંતુષ્ટાય નમઃ || ૨૧૦ ||
ઓમ ગુણવદ્રચિતસ્તવાય નમઃ |
ઓમ ગુણવદ્રક્ષણપરાય નમઃ |
ઓમ ગુણવત્પ્રણયપરાય નમઃ |
ઓમ ગુણવચ્ચક્રસંચારાય નમઃ |
ઓમ ગુણવત્કીર્તિવર્ધનાય નમઃ |
ઓમ ગુણવદ્ગુણચિત્તસ્થાય નમઃ |
ઓમ ગુણવદ્ગુણરક્ષકાય નમઃ |
ઓમ ગુણવત્પોષણકરાય નમઃ |
ઓમ ગુણવચ્છત્રુસૂદનાય નમઃ |
ઓમ ગુણવાત્સિદ્ધિદાત્રે નમઃ || ૨૨૦ ||
ઓમ ગુણવદ્ગૌરવપ્રદાય નમઃ |
ઓમ ગુણવત્પ્રવણસ્વાન્તાય નમઃ |
ઓમ ગુણવદ્ગુણભૂષણાય નમઃ |
ઓમ ગુણવત્કુલવિદ્વેષિવિનાશ કરણક્ષમાય નમઃ |
ઓમ ગણિસ્તુતગુણાય નમઃ |
ઓમ ગર્જત્પ્રલયામ્બુદનિઃસ્વનાય નમઃ |
ઓમ ગજાય નમઃ |
એમ ગજપતયે નમઃ |
ઓમ ગર્જદ્ગજયુદ્ધવિશારદાય નમઃ |
ઓમ ગજાસ્યાય નમઃ || ૨૩૦ ||
ઓમ ગજકર્ણાય નમઃ |
ઓમ ગજરાજાય નમઃ |
ઓમ ગજાનનાય નમઃ |
ઓમ ગજરૂપધરાય નમઃ |
ઓમ ગર્જદ્ગજયૂથોદ્ધુરધ્વનયે નમઃ |
ઓમ ગજાઘીશાય નમઃ |
ઓમ ગજાસુરજયોદ્ધુરાય નમઃ |
ઓમ ગજદન્તાય નમઃ |
ઓમ ગજવરાય નમઃ || ૨૪૦ ||
ઓમ ગજકુમ્ભાય નમઃ |
ઓમ ગજધ્વનયે નમઃ |
ઓમ ગજમાયાય નમઃ |
ઓમ ગજમયાય નમઃ |
ઓમ ગજશ્રિયે નમઃ |
ઓમ ગજગર્જિતાય નમઃ |
ઓમ ગજામયહરાય નમઃ |
ઓમ ગજપુષ્ટિપ્રદાયકાય નમઃ |
ઓમ ગજોત્પત્તયે નમઃ |
ઓમ ગજત્રાત્રે નમઃ || ૨૫૦ ||
ઓમ ગજહેતવે નમઃ |
ઓમ ગજાધિપાય નમઃ |
ઓમ ગજમુખ્યાય નમઃ |
ઓમ ગજકુલપ્રવરાય નમઃ |
ઓમ ગજદૈત્યઘ્ને નમઃ |
ઓમ ગજકેટવે નમઃ |
ઓમ ગજાધ્યક્ષાય નમઃ |
ઓમ ગજસેવતે નમઃ |
ઓમ ગજાકૃતયે નમઃ |
ઓમ ગજવન્ધાય નમઃ || ૨૬૦ ||
ઓમ ગજપ્રાણાય નમઃ |
ઓમ ગજસેવ્યાય નમઃ |
ઓમ ગજપ્રભવે નમઃ |
ઓમ ગજમત્તાય નમઃ |
ઓમ ગજેશાનાય નમઃ |
ઓમ ગજેશાય નમઃ |
ઓમ ગજપુંગવાય નમઃ |
ઓમ ગજદન્તધરાય નમઃ |
ઓમ ગુંજન્મધુપાય નમઃ |
ઓમ ગજવેશભૃતે નમઃ || ૨૭૦ ||
ઓમ ગજચ્છન્નાય નમઃ |
ઓમ ગજાગ્રસ્થાય નમઃ |
ઓમ ગજયાયિને નમઃ |
ઓમ ગજાજયાય નમઃ |
ઓમ ગજરાજે નમઃ |
ઓમ ગજયૂથસ્થાય નમઃ |
ઓમ ગજગંજજભંજ્જકાય નમઃ |
ઓમ ગર્જિતોજ્ઝતદૈત્યાસવે નમઃ |
ઓમ ગર્જિતત્રાતવિષ્ટપાય નમઃ |
ઓમ ગાનજ્ઞાય નમઃ || ૨૮૦ ||
ઓમ ગાનકુશલાય નમઃ |
ઓમ ગાનતત્ત્વવિવેચકાય નમઃ |
ઓમ ગાનશ્લાધિને નમઃ |
ઓમ ગાનરસાય નમઃ |
ઓમ ગાનજ્ઞાનપરાયણાય નમઃ |
ઓમ ગાનાગમજ્ઞાય નમઃ |
ઓમ ગાનાન્ગાય નમઃ |
ઓમ ગાનપ્રવણચેતનાય નમઃ |
ઓમ ગાનકૃતે નમઃ |
ઓમ ગાનચતુરાય નમઃ || ૨૯૦ ||
ઓમ ગાનવિદ્યાવિશારદાય નમઃ |
ઓમ ગાનધ્યેયાય નમઃ |
ઓમ ગાનગમ્યાય નમઃ |
ઓમ ગાનધ્યાનપરાયણાય નમઃ |
ઓમ ગાનભુવે નમઃ |
ઓમ ગાનશીલાય નમઃ |
ઓમ ગાનશાલિને નમઃ |
ઓમ ગતશ્રમાય નમઃ |
ઓમ ગાનવિજ્ઞાનસમ્પનાય નમઃ |
ઓમ ગાનશ્રવણલાલસાય નમઃ || ૩૦૦ ||
ઓમ ગાનયત્તાય નમઃ |
ઓમ ગાનમયાય નમઃ |
ઓમ ગાનપ્રણયવતે નમઃ |
ઓમ ગાનધ્યાત્રે નમઃ |
ઓમ ગાનબુદ્ધયે નમઃ |
ઓમ ગાનોત્સુકમનસે નમઃ |
ઓમ ગાનોત્સુકાય નમઃ |
ઓમ ગાનભૂમયે નમઃ |
ઓમ ગાનસિમ્ને નમઃ |
ઓમ ગણોજ્જ્વલાય નમઃ || ૩૧૦ ||
ઓમ ગાનાંગજ્ઞાનવતે નમઃ |
ઓમ ગાનમાનવતે નમઃ |
ઓમ ગાનપેશલાય નમઃ |
ઓમ ગાનવત્પ્રણયાય નમઃ |
ઓમ ગાનભૂષણાય નમઃ |
ઓમ ગાનસિન્ધવે નમઃ |
ઓમ ગાનપરાય નમઃ |
ઓમ ગાનપ્રાણાય નમઃ |
ઓમ ગણાશ્રયાય નમઃ || ૩૨૦ ||
ઓમ ગાનૈકભુવે નમઃ |
ઓમ ગાનહૃષ્ટાય નમઃ |
ઓમ ગાનચક્ષુષે નમઃ |
ઓમ ગણૈકદૃશે નમઃ |
ઓમ ગાનમત્તાય નમઃ |
ઓમ ગાનરુચયે નમઃ |
ઓમ ગાનવિદે નમઃ |
ઓમ ગાનવિત્પ્રિયાય નમઃ |
ઓમ ગાનાન્તરાત્મને નમઃ |
ઓમ ગાનાઢ્યાય નમઃ || ૩૩૦ ||
ઓમ ગાનભ્રાજત્સમાય નમઃ |
ઓમ ગાનમાયાય નમઃ |
ઓમ ગાનધરાય નમઃ |
ઓમ ગાનવિદ્યાવિશોધકાય નમઃ |
ઓમ ગાનાહિતધ્રાય નમઃ |
ઓમ ગાનેન્દ્રાય નમઃ |
ઓમે ગાનલીનાય નમઃ |
ઓમ ગતિપ્રિયાય નમઃ |
ઓમ ગાનાધીશાય નમઃ |
ઓમ ગાનલયાય નમઃ || ૩૪૦ ||
ઓમ ગાનાઘારાય નમઃ |
ઓમ ગતીશ્વરાય નમઃ |
ઓમ ગાનવન્માનદાય નમઃ |
ઓમ ગાનભૂતયે નમઃ |
ઓમ ગાનૈકભૂતિમતે નમઃ |
ઓમ ગાનતાનતતાય નમઃ |
ઓમ ગાનતાનદાનવિમોહિતાય નમઃ |
ઓમ ગુરવે નમઃ |
ઓમ ગુરૂદરશ્રોણયે નમઃ |
ઓમ ગુરુતત્ત્વાર્થદર્શનાય નમઃ || ૩૫૦ ||
ઓમ ગુરુસ્તુતાય નમઃ |
ઓમ ગુરુગુણાય નમઃ |
ઓમ ગુરુમાયાય નમઃ |
ઓમ ગુરુપ્રિયાય નમઃ |
ઓમ ગુરુકીર્તયે નમઃ |
ઓમ ગુરુભુજાય નમઃ |
ઓમ ગુરુવક્ષસે નમઃ |
ઓમ ગુરુપ્રભાય નમઃ |
ઓમ ગુરુલક્ષણસમ્પન્નાય નમઃ |
ઓમ ગુરુદ્રોપરાંમુખાય નમઃ || ૩૬૦ ||
ઓમ ગુરુવિદ્યાય નમઃ |
ઓમ ગુરુપ્રાણાય નમઃ |
ઓમ ગુરુબાહુબલોચ્છ્રયાય નમઃ |
ઓમ ગુરુદૈત્યપ્રાણહરાય નમઃ |
ઓમ ગુરુદૈત્યાપહારકાય નમઃ |
ઓમ ગુરુગર્વહરાય નમઃ |
ઓમ ગુહ્યપ્રવરાય નમઃ |
ઓમ ગુરુદર્પઘ્ને નમઃ |
ઓમ ગુરુગૌરવદાયિને નમઃ |
ઓમ ગુરુભીત્યપહારકાય નમઃ || 3૭૦ ||
ઓમ ગુરુશુંડાય નમઃ |
ઓમ ગુરુસ્કન્દાય નમઃ |
ઓમ ગુરુજંગધાય નમઃ |
ઓમ હુરુપ્રથાય નમઃ |
ઓમ ગુરુમાલાય નમઃ |
ઓમ ગુરુગલાય નમઃ |
ઓમ ગુરુશ્રિયે નમઃ |
ઓમ ગુરૂગર્વનુદે નમઃ |
ઓમ ગુરુરવે નમઃ |
ઓમ ગુરૂપિનાંસાય નમઃ || ૩૮૦ ||
ઓમ ગુરુપ્રણયલાલસાય નમઃ |
ઓમ ગુરુમુખ્યાય નમઃ |
ઓમ ગુરુકુલસ્થાયિને નમઃ |
ઓમ ગુરુગુણાય નમઃ |
ઓમ ગુરુસંશયભેત્તે નમઃ |
ઓમ ગુરૂમાનપ્રદાયકાય નમઃ |
ઓમ ગુરુધર્મસદારાધ્યાય નમઃ |
ઓમ ગુરુધર્મનિકેતનાય નમઃ |
ઓમ ગુરુદૈત્યકુલચ્છેત્તે નમઃ |
ઓમ ગુરુસૈન્યાય નમઃ || ૩૯૦ ||
ઓમ ગુરુધુતયે નમઃ |
ઓમ ગુરુધર્માગ્રગણ્યાય નમઃ |
ઓમ ગુરુધર્મધુરન્ધરાય નમઃ |
ઓમ ગરિષ્ઠાય નમઃ |
ઓમ ગુરુસંતાપશમનાય નમઃ |
ઓમ ગુરુપૂજિતાય નમઃ |
ઓમ ગુરુધર્મધરાય નમઃ |
ઓમ ગૌઉરધર્માધારાય નમઃ |
ઓમ ગદાપહાય નમઃ |
ઓમ ગુરુશાસ્ત્રવિચારજ્ઞાય નમઃ || ૪૦૦ ||
ઓમ ગુરુશાસ્ત્રકૃતોધમાય નમઃ |
ઓમ ગુરુશાસ્ત્રાર્થનિલયાય નમઃ |
ઓમ ગુરુશાસ્ત્રાલયાય નમઃ |
ઓમ ગુરુમન્ત્રાય નમઃ |
ઓમ ગુરુશ્રેષ્ઠાય નમઃ |
ઓમ ગુરુમન્ત્રફલપ્રદાય નમઃ |
ઓમ ગુરુસ્ત્રીગમનોદ્દામપ્રાયશ્ચિત્ત નિવારકાય નમઃ |
ઓમ ગુરુસંસારસુખદાય નમઃ |
ઓમ ગુરુસંસારદુઃખભીદે નમઃ |
ઓમ ગુરુશ્લાધાપરાય નમઃ || ૪૧૦ ||
ઓમ ગૌરભાનુખન્ડાવતંસભૃતે નમઃ |
ઓમ ગુરુપ્રસન્નમૂર્તયે નમઃ |
ઓમ ગુરુશાપવિમોચનાય નમઃ |
ઓમ ગુરુકાન્તયે નમઃ |
ઓમ ગુરુમયાય નમઃ |
ઓમ ગુરુશાસનપાલકાય નમઃ |
ઓમ ગુરુતન્ત્રાય નમઃ |
ઓમ ગુરુપ્રજ્ઞાય નમઃ |
ઓમ ગુરુભાય નમઃ |
ઓમ ગુરુદૈવતાય નમઃ || ૪૨૦ ||
ઓમ ગુરુવિક્રમસંચારાય નમઃ |
ઓમ ગુરુદૃશે નમઃ |
ઓમ ગુરુવિક્રમાય નમઃ |
ઓમ ગુરુક્રમાય નમઃ |
ઓમ ગુરુપ્રેષ્ઠાય નમઃ |
ઓમ ગુરુપાખણ્ડકાય નમઃ |
ઓમ ગુરુગર્જિતસમ્પૂર્ણબ્રહ્માણ્ડાય નમઃ |
ઓમ ગુરુગર્જિતાય નમઃ |
ઓમ ગુરુપુત્રપ્રિયસખાય નમઃ |
ઓમ ગુરુપુત્રભયાપહાય નમઃ || ૪૩૦ ||
ઓમ ગુરુપુત્રપરિત્રાત્રે નમઃ |
ઓમ ગુરુપુત્રવરપ્રદાય નમઃ |
ઓમ ગુરુપુપુત્રાર્તિશમનાય નમઃ |
ઓમ ગુરુપુત્રાધિનાશનાય નમઃ |
ઓમ ગુરુપુત્રપ્રાણદાત્રે નમઃ |
ઓમ ગુરુભક્તિપરાયણાય નમઃ |
ઓમ ગુરુવિજ્ઞાનવિભવાય નમઃ |
ઓમ ગૌરભાનુવરપ્રદાય નમઃ |
ઓમ ગૌરભાનુસ્તુતાય નમઃ |
ઓમ ગૌરભાનુત્રાસાપહારકાય નમઃ || ૪૪૦ ||
ઓમ ગૌરભાનુપ્રિયાય નમઃ|
ઓમ ગૌરભાનવે નમઃ|
ઓમ ગૌરવવર્ધનાય નમઃ |
ઓમ ગૌરભાનુપરિત્રાત્રે નમઃ |
ઓમ ગૌરભાનુસખાય નમઃ |
ઓમ ગૌરભાનુપ્રભવે નમઃ |
ઓમ ગૌરભાનુભીતિપ્રણાશનાય નમઃ |
ઓમ ગૌરીતેજ: સમુત્પનનાય નમઃ |
ઓમ ગૌરીહૃદયનન્દનાય નમઃ |
ઓમ ગૌરીસ્તનન્ઘયાય નમઃ || ૪૫૦ ||
ઓમ ગૌરીમનોવાચ્છિતસિદ્ધિકૃતે નમઃ |
ઓમ ગૌરાય નમઃ |
ઓમ ગૌરગુણાય નમઃ |
ઓમ ગૌરપ્રકાશાય નમઃ |
ઓમ ગૌરભૈરવાય નમઃ |
ઓમ ગૌરીશનન્દનાય નમઃ |
ઓમ ગૌરીપ્રિયપુત્રાય નમઃ |
ઓમ ગદાધરાય નમઃ |
ઓમ ગૌરીવરપ્રદાય નમઃ |
ઓમ ગૌરીપ્રણયાય નમઃ || ૪૬૦ ||
ઓમ ગૌરસચ્છવયે નમઃ |
ઓમ ગૌરીગણેશ્વરાય નમઃ |
ઓમ ગૌરીપ્રવણાય નમઃ |
ઓમ ગૌરભાવનાય નમઃ |
ઓમ ગૌરાત્મને નમઃ |
ઓમ ગૌરકીર્તયે નમઃ |
ઓમ ગૌરભાવાય નમઃ |
ઓમ ગરિષ્ઠદૃશે નમઃ |
ઓમ ગૌતમાય નમઃ |
ઓમ ગૌતમિનાથાય નમઃ || ૪૭૦ ||
ઓમ ગૌતમિપ્રાણવલ્લભાય નમઃ |
ઓમ ગૌતમાભિષ્ટવરદાય નમઃ |
ઓમ ગૌતમાભયદાયકાય નમઃ |
ઓમ ગૌતમપ્રણયપ્રહ્લાય નમઃ |
ઓમ ગૌતમાશ્રમદુઃખધ્ને નમઃ |
ઓમ ગૌતમીતીરસંચારિણે નમઃ |
ઓમ ગૌતમીતીર્થનાયકાય નમઃ |
ઓમ ગૌતમાયત્પરિહરાય નમઃ |
ઓમ ગૌતમાધિવિનાશનાય નમઃ |
ઓમ ગોપતયે નમઃ || ૪૮૦ ||
ઓમ ગોધનાય નમઃ |
ઓમ ગોપાય નમઃ |
ઓમ ગોપાલપ્રિયદર્શનાય નમઃ |
ઓમ ગોપાલાય નમઃ |
ઓમ ગોગણાધીશાય નમઃ |
ઓમ ગોકશ્મલનિવર્તકાય નમઃ |
ઓમ ગોસહસ્ત્રાય નમઃ |
ઓમ ગોપવરાય નમઃ |
ઓમ ગોપગોપીસુખાવહાય નમઃ |
ઓમ ગોવર્ધનાય નમઃ || ૪૯૦ ||
ઓમ ગોપગોપાય નમઃ |
ઓમ ગોપાય નમઃ |
ઓમ ગોકુલવર્ધનાય નમઃ |
ઓમ ગોચરાય નમઃ |
ઓમ ગોચરાધ્યક્ષાય નમઃ |
ઓમ ગોચારપ્રતિવૃદ્ધિકૃતે નમઃ |
ઓમ ગોમિને નમઃ |
ઓમ ગોકષ્ટસંત્રાત્રે નમઃ |
ઓમ ગોસંતાપનિવર્તકાય નમઃ |
ઓમ ગોષ્ઠાય નમઃ || ૫૦૦ ||
ઓમ ગોષ્ઠાશ્રયાય નમઃ |
ઓમ ગોષ્ઠપતયે નમઃ |
ઓમ ગોધનવર્ધનાય નમઃ |
ઓમ ગોષ્ઠપ્રિયાય નમઃ |
ઓમ ગોષ્ઠમયાય નમઃ |
ઓમ ગોષ્ઠામયનિવર્તકાય નમઃ |
ઓમ ગોલોકાય નમઃ |
ઓમ ગોલકાય નમઃ |
ઓમ ગોભૃતે નમઃ |
ઓમ ગોભર્ત્રે નમઃ || ૫૧૦ ||
ઓમ ગોસુખાવહાય નમઃ |
ઓમ ગોદુહે નમઃ |
ઓમ ગોધુગ્ગણપ્રેષ્ઠાય નમઃ |
ઓમ ગોદોગ્ધ્રે નમઃ |
ઓમ ગોમયપ્રિયાય નમઃ |
ઓમ ગોત્રાય નમઃ |
ઓમ ગોત્રપતયે નમઃ |
ઓમ ગોત્રપ્રભવે નમઃ |
ઓમ ગોત્રભયાપહાય નમઃ |
ઓમ ગોત્રવૃદ્ધિકરાય નમઃ || ૫૨૦ ||
ઓમ ગોત્રપ્રિયાય નમઃ |
ઓમ ગોત્રાર્તિનાશનાય નમઃ |
ઓમ ગોત્રોદ્ધાકરાય નમઃ |
ઓમ ગોત્રપ્રવરાય નમઃ |
ઓમ ગોત્રદૈવતાય નમઃ |
ઓમ ગોત્રવિખ્યાતનાન્મે નમઃ |
ઓમે ગોત્રિણે નમઃ |
ઓમ ગોત્રપ્રપાલકાય નમઃ |
ઓમ ગોત્રસેવતે નમઃ |
ઓમ ગોત્રકેતવે નમઃ || ૫૩૦ ||
ઓમ ગોત્રહેતવે નમઃ |
ઓમ ગતક્લમાય નમઃ |
ઓમ ગોત્રત્રાણકરાય નમઃ |
ગોત્રપતયે નમઃ |
ઓમેં ગોત્રેશપૂજિતાય નમઃ |
ઓમ ગોત્રભિદે નમઃ |
ઓમ ગોત્રભિત્ત્રાત્રે નમઃ |
ઓમ ગોત્રભિદ્વરદાયકાય નમઃ |
ઓમ ગોત્રભિત્પૂજિતપદાય નમઃ |
ઓમ ગોત્રભિચ્છત્રુસૂદનાય નમઃ || ૫૪૦ ||
ઓમ ગોત્રભિત્પ્રીતિદાય નમઃ |
ઓમ ગોત્રભિદે નમઃ |
ઓમ ગોત્રપાલકાય નમઃ |
ઓમ ગોત્રભિગ્દીતચરિતાય નમઃ |
ઓમ ગોત્રભિદ્રાજ્યરક્ષકાય નમઃ |
ઓમ ગોત્રભિજ્જયદાયિને નમઃ |
ઓમ ગોત્રભિત્પ્રણયાય નમઃ |
ઓમ ગોત્રભિદ્ભયસમ્ભેત્ત્રે નમઃ |
ઓમ ગોત્રભિન્માનદાયકાય નમઃ |
ઓમ ગોત્રભિદ્ગોપનપરાય નમઃ || ૫૫૦ ||
ઓમ ગોત્રભિત્સૈન્યનાયકાય નમઃ |
ઓમ ગોત્રાધિપપ્રિયાય નમઃ |
ઓમ ગોત્રપુત્રીપુત્રાય નમઃ |
ઓમ ગિરિપ્રિયાય નમઃ |
ઓમગ્રન્થજ્ઞાય નમઃ |
ઓમ ગ્રન્થકૃતે નમઃ |
ઓમ ગ્રન્થવિઘ્નઘ્ને નમઃ |
ઓમ ગ્રન્થાદયે નમઃ |
ઓમ ગ્રન્થસંચારાય નમઃ || ૫૬૦ ||
ઓમ ગ્રન્થશ્રવણલોલુપાય નમઃ |
ઓમ ગ્રન્થાધીનક્રિયાય નમઃ |
ઓમ ગ્રન્થપ્રિયાય નમઃ |
ઓમ ગ્રન્થાર્થતત્ત્વવિદે નમઃ |
ઓમ ગ્રન્થસંશયસંછેદિને નમઃ |
ઓમ ગ્રન્થવકત્રે નમઃ |
ઓમ ગ્રહાગ્રણ્યે નમઃ |
ઓમ ગ્રન્થગીતગુણાય નમઃ |
ઓમ ગ્રન્થગીતાય નમઃ |
ઓમ ગ્રન્થદિપૂજિતાય નમઃ || ૫૭૦ ||
ઓમ ગ્રન્થારમ્ભસ્તુતાય નમઃ |
ઓમ ગ્રન્થગૃહિણે નમઃ |
ઓમ ગ્રન્થાર્થપારદૃશે નમઃ |
ઓમ ગ્રન્થદૃશે નમઃ |
ઓમ ગ્રન્થવિજ્ઞાનાય નમઃ |
ઓમ ગ્રન્થસંદર્ભશોધકાય નમઃ |
ઓમ ગ્રન્થકૃત્પૂજિતાય નમઃ |
ઓમ ગ્રન્થકરાય નમઃ |
ઓમ ગ્રન્થપરાયણાય નમઃ |
ઓમ ગ્રન્થપારાયણપરાય નમઃ || ૫૮૦ ||
ઓમ ગ્રન્થસંદેહભંજકાય નમઃ |
ઓમ ગ્રન્થકૃદ્વરદાત્રે નમઃ |
ઓમ ગ્રન્થકૃદ્વન્દિતાય નમઃ |
ઓમ ગ્રન્થાનુરત્કાય નમઃ |
ઓમ ગ્રન્થજ્ઞાય નમઃ |
ઓમ ગ્રન્થાનુગ્રહદાયકાય નમઃ |
ઓમ ગ્રન્થાન્તરાત્મને નમઃ |
ઓમ ગ્રન્થાર્થપણ્ડિતાય નમઃ |
ઓમ ગ્રન્થસૌહૃદાય નમઃ |
ઓમ ગ્રન્થપારંગમાય નમઃ || ૫૯૦ ||
ઓમ ગ્રન્થગુણવિદે નમઃ |
ઓમ ગ્રન્થવિગ્રહાય નમઃ |
ઓમ ગ્રન્થસેતવે નમઃ |
ઓમ ગ્રન્થહેતવે નમઃ |
ઓમ ગ્રન્થકેતવે નમઃ |
ઓમ ગ્રહાગ્રગાય નમઃ |
ઓમ ગ્રન્થપૂજ્યાય નમઃ |
ઓમ ગ્રન્થગેયાય નમઃ |
ઓમ ગ્રન્થગ્રથનલાલસાય નમઃ |
ઓમ ગ્રન્થભૂમયે નમઃ || ૬૦૦ ||
ઓમ ગ્રહશ્રેષ્ઠાય નમઃ |
ઓમ ગ્રહકેતવે નમઃ |
ઓમ ગૃહાશ્રયાય નમઃ |
ઓમ ગ્રન્થકારાય નમઃ |
ઓમ ગ્રન્થકારમાન્યાય નમઃ |
ઓમ ગ્રન્થપ્રસારકાય નમઃ |
ઓમ ગ્રન્થશ્રમજ્ઞાય નમઃ |
ઓમ ગ્રન્થાન્ગાય નમઃ |
ઓમ ગ્રન્થભ્રમનિવારકાય નમઃ |
ઓમ ગ્રન્થપ્રવણસર્વાંગાય નમઃ || ૬૧૦ ||
ઓમ ગ્રન્થપ્રણયતત્પરાય નમઃ |
ઓમ ગીતાય નમઃ |
ઓમ ગીતગુણાય નમઃ |
ઓમ ગીતકિર્તયે નમઃ |
ઓમ ગીતવિશારદાય નમઃ |
ઓમ ગીતસ્ફીતયશસે નમઃ |
ઓમ ગીતપ્રણયાય નમઃ |
ઓમ ગીતચકચૂરાય નમઃ |
ઓમ ગીતપ્રસ્ન્નાય નમઃ |
ઓમ ગીતાત્મને નમઃ || ૬૨૦ ||
ઓમ ગીતલોલાય નમઃ |
ઓમ ગીતસ્પૃહાય નમઃ |
ઓમ ગીતાશ્રયાય નમઃ |
ઓમ ગીતમયાય નમઃ |
ઓમ ગીતતત્ત્વાર્થકોવિદાય નમઃ |
ઓમ ગીતસંશયસંછેત્ત્રે નમઃ |
ઓમ ગીતસંગીતશાસનાય નમઃ |
ઓમ ગીતાર્થજ્ઞાય નમઃ |
ઓમ ગીતતત્ત્વાય નમઃ |
ઓમ ગીતાતત્ત્વાય નમઃ || ૬૩૦ ||
ઓમ ગતાશ્રયાય નમઃ |
ઓમ ગીતાસારાય નમઃ |
ઓમ ગીતાકૃતે નમઃ |
ઓમ ગીતાકૃદ્વીન્ધનાશનાય નમઃ |
ઓમ ગીતાશત્ત્કાય નમઃ |
ઓમગીતલીનાય નમઃ |
ઓમ ગીતાવિગતસંજ્વરાય નમઃ |
ઓમ ગીતૈકદૃશે નમઃ |
ઓમ ગીતભૂતયે નમઃ |
ઓમ ગીતપ્રિતાય નમઃ || ૬૪૦ ||
ઓમ ગતાલસાય નમઃ |
ઓમ ગિતવાધયપટવે નમઃ |
ઓમ ગીતપ્રભવે નમઃ |
ઓમ ગીતાર્થતત્ત્વવિદે નમઃ |
ઓમ ગીતાગીતવિવેકજ્ઞાય નમઃ |
ઓમ ગીતાપ્રવણચેતનાય નમઃ |
ઓમ ગતભિયે નમઃ |
ઓમ ગતવિદ્વેષાય નમઃ |
ઓમ ગતસંસારબન્ધનાય નમઃ |
ઓમ ગીતમાયાય નમઃ || ૬૫૦ ||
ઓમ ગતત્રાસાય નમઃ |
ઓમ ગતદુઃખાય નમઃ |
ઓમ ગતજ્વરાય નમઃ |
ઓમ ગતાસુહૃદે નમઃ |
ઓમ ગતાજ્ઞાનાય નમઃ |
ઓમ ગરદુષ્ટાશયાય નમઃ |
ઓમ ગતાય નમઃ |
ઓમ ગતાર્તયે નમઃ |
ઓમ ગતસંકલ્પાય નમઃ |
ઓમ ગતદુષ્ટવિચેષ્ટિતાય નમઃ || ૬૬૦ ||
ઓમ ગતાહંકારસંચારાય નમઃ |
ઓમ ગતદર્પાય નમઃ |
ઓમ ગિતાહિતાય નમઃ |
ઓમ ગતવિઘ્નાય નમઃ |
ઓમ ગતભયાય નમઃ |
ઓમ ગતાગતનિવારકાય નમઃ |
ઓમ ગતવ્યથાય નમઃ |
ઓમ ગતાપાયાય નમઃ |
ઓમ ગતદોષાય નમઃ |
ઓમ ગતેઃપરાય નમઃ || ૬૭૦ ||
ઓમ ગતસર્વવિકારાય નમઃ |
ઓમ ગતગંજિતકુંજરાય નમઃ |
ઓમ ગતકમ્પિતભુપૃષ્ઠાય નમઃ |
ઓમ ગતરુજે નમઃ |
ઓમ ગતકલ્મષાય નમઃ |
ઓમ ગતદૈન્યાય નમઃ |
ઓમ ગતસ્તૈન્યાય નમઃ |
ઓમ ગતમાનાય નમઃ |
ઓમ ગતશ્રમાય નમઃ |
ઓમ ગતક્રોધાય નમઃ || ૬૮૦ ||
ઓમ ગતગ્લાનયે નમઃ |
ઓમ ગતમ્લાનાય નમઃ |
ઓમ ગતભ્રમાય નમઃ |
ઓમ ગતાભાવાય નમઃ |
ઓમ ગટભવાય નમઃ |
ઓમ ગતતત્ત્વાર્થસંશયાય નમઃ |
ઓમ ગયાસુરશિરશ્છેત્ત્રે નમઃ |
ઓમr ગયાસુરવરપ્રદાય નમઃ |
ઓમ ગયાવાસાય નમઃ |
ઓમ ગયાનાથાય નમઃ || ૬૯૦ ||
ઓમ ગયાવાસિનમસ્કૃતાય નમઃ |
ઓમ ગયાતીર્થફલાધ્યક્ષાય નમઃ |
ઑમ ગયાયાત્રાફલપ્રદાય નમઃ |
ઑમ ગયામયાય નમઃ |
ઑમ ગયાક્ષેત્રાય નમઃ |
ઑમ ગયાક્ષેત્રનિવાસકૃતે નમઃ |
ઓમ ગયાવાસિસ્તુતાય નમઃ |
ઓમ ગાયન્મધુવ્રતતલસત્કટાય નમઃ |
ઓમ ગાયકાય નમઃ |
ઑમ ગાયકવરાય નમઃ || ૭૦૦ ||
ઓમ ગાયકેષ્ટફ્લપ્રદાય નમઃ |
ઓમ ગાયકપ્રણયિને નમઃ |
ઓમ ગાત્રે નમઃ |
ઓમ ગાયકાભયદાયકાય નમઃ |
ઓમ ગાયકપ્રવણસ્વાન્તાય નમઃ |
ઓમ ગાયકાય પ્રથમાય નમઃ |
ઓમ ગાયકોદ્ગિતસમ્પ્રીતાય નમઃ |
ઓમ ગાયકોત્કટવિન્દ્યન્ધે નમઃ |
ઓમ ગાયગેયાય નમઃ |
ઓમ ગાયકેશાય નમઃ || ૭૧૦ ||
ઓમ ગાયકાન્તરસંચરાય નમઃ |
ઓમ ગાયકપ્રિયદાય નમઃ |
ઓમ ગાયકાધીનવિગ્રહાય નમઃ |
ઓમ ગેયાય નમઃ |
ઓમ ગેયગુણાય નમઃ |
ઓમ ગેયચરિતાય નમઃ |
ઓમ ગેયતત્ત્વવિદે નમઃ |
ઓમ ગાયકત્રાસધ્ને નમઃ |
ઓમ ગ્રન્થાય નમઃ |
ઓમ ગ્રન્થતત્ત્વવિવેચકાય નમઃ || ૭૨૦ ||
ઓમ ગાઢાનુરાગાય નમઃ |
ઓમ ગાઢાન્ગાય નમઃ |
ઓમ ગાઢગંગાજલાય નમઃ |
ઓમ ગાઢાવગાઢજલધયે નમઃ |
ઓમ ગાઢાપ્રજ્ઞાય નમઃ |
ઓમ ગતામયાય નમઃ |
ઓમ ગાઢપ્રત્યર્થિસૈન્યાય નમઃ |
ઓમ ગાઢાનુગ્રહતત્પરાય નમઃ |
ઓમ ગાઢશ્લેષરસાભિજ્ઞાય નમઃ
ઓમ ગાઢનિર્વૃતિસાધકાય નમઃ || ૭૩૦ ||
ઓમ ગંગાધરેષ્ટવરદાય નમઃ |
ઓમ ગંગાધરભયાપહાય નમઃ |
ઓમ ગંગાધરગુવરે નમઃ |
ઓમ ગંગાધરધ્યાતપદાય નમઃ |
ઓમ ગંગાધરસ્તુતાય નમઃ |
ઓમ ગંગાધરારાધ્યાય નમઃ |
ઓમ ગતસ્મયાય નમઃ |
ઓમ ગંગાધરપ્રિયાય નમઃ |
ઓમ ગંગાધરાય નમઃ |
ઓમ ગંગામ્બુસુન્દરાય નમઃ || ૭૪૦ ||
ઓમ ગંગાજલરસાસ્વાદચતુરાય નમઃ |
ઓમ ગંગાતીરયાય નમઃ |
ઓમ ગંગાજલપ્રણયવતે નમઃ |
ઓમ ગંગાતીરવિહારકૃતે નમઃ |
ઓમ ગંગાપ્રિયાય નમઃ |
ઓમ ગંગાજલાવગાહનપરાય નમઃ |
ઓમ ગન્ધમાદનસંવાસાય નમઃ |
ઓમ ગન્ધમાદકેલિકૃતે નમઃ |
ઓમ ગન્ધાનુલિપ્તસર્વાંગાય નમઃ |
ઓમ ગન્ધલુબ્ધમધુવ્રતાય નમઃ || ૭૫૦ ||
ઓમ ગન્ધાય નમઃ |
ઓમ ગન્ધર્વરાજાય નમઃ |
ઓમ ગન્ધર્વપ્રિયકૃતે નમઃ |
ઓમ ગન્ધર્વવિદ્યાતત્ત્વજ્ઞાય નમઃ |
ઓમ ગન્ધર્વપ્રીતિવર્ધનાય નમઃ |
ઓમ ગકારબીજનિલયાય નમઃ |
ઓમ ગકારાય નમઃ |
ઓમ ગર્વિગર્વનુદે નમઃ |
ઓમ ગન્ધર્વગણસંસેવ્યાય નમઃ |
ઓમ ગન્ધર્વવરદાયકાય નમઃ || ૭૬૦ ||
ઓમ ગન્ધર્વાય નમઃ |
ઓમ ગન્ધમાતંગાય નમઃ |
ઓમ ગન્ધર્વકુદૈવતાય નમઃ |
ઓમ ગન્ધર્વગર્વસંછેત્ત્રે નમઃ |
ઓમ ગન્ધર્વવરદર્પઘ્ને નમઃ |
ઓમ ગન્ધર્વપ્રવણસ્વાન્તાય નમઃ |
ઓમ ગન્ધર્વગણસંસ્તુતાય નમઃ |
ઓમ ગન્ધર્વાર્ચિતપાદાબ્જાય નમઃ |
ઓમ ગન્ધર્વભયહારકાય નમઃ |
ઓમ ગન્ધર્વાભયદાય નમઃ || ૭૭૦ ||
ઓમ ગન્ધર્વપ્રતિપાલકાય નમઃ |
ઓમ ગન્ધર્વગીતચરિતાય નમઃ |
ઓમ ગન્ધર્વપ્રણયોત્સુકાય નમઃ |
ઓમ ગન્ધર્વગાનશ્રવણપ્રણયિને નમઃ |
ઓમ ગર્વભંજનાય નમઃ |
ઓમ ગન્ધર્વાત્રાણસન્નદ્ધાય નમઃ |
ઓમ ગન્ધર્વસમરક્ષમાય નમઃ |
ઓમ ગન્ધર્વસ્ત્રીભિરારાધ્યાય નમઃ |
ઓમ ગાનાય નમઃ |
ઓમ ગાનપટવે નમઃ || ૭૮૦ ||
ઓમ ગચ્છાય નમઃ |
ઓમ ગચ્છપતયે નમઃ |
ઓમ ગચ્છનાયકાય નમઃ |
ઓમ ગચ્છગર્વઘ્ને નમઃ |
ઓમ ગચ્છરાજાય નમઃ |
ઓમ ગચ્છેશાય નમઃ |
ઓમ ગચ્છરાજનમસ્કૃતાય નમઃ |
ઓમ ગચ્છપ્રિયાય નમઃ |
ઓમ ગચ્છગુરવે નમઃ |
ઓમ ગચ્છત્રાણકૃતોધમાય નમઃ || ૭૯૦ ||
ઓમ ગચ્છપ્રભવે નમઃ |
ઓમ ગચ્છચરાય નમઃ |
ઓમ ગચ્છપ્રિયકૃતોધમાય નમઃ |
ઓમ ગચ્છગીતગુણાય નમઃ |
ઓમ ગચ્છમર્યાદાપ્રતિપાલકાય નમઃ |
ઓમ ગચ્છધાત્રે નમઃ |
ઓમ ગચ્છભર્ત્રે નમઃ |
ઓમ ગચ્છવન્દ્યાય નમઃ |
ઓમ ગુરોર્ગુરવે નમઃ |
ઓમ ગૃત્સાય નમઃ || ૮૦૦ ||
ઓમ ગૃત્સમદાય નમઃ |
ઓમ ગૃત્સમદાભિષ્ટવરપ્રદાય નમઃ |
ઓમ ગીર્વાણગીતચરિતાય નમઃ |
ઓમ ગીર્વાણગણસેવિતાય નમઃ |
ઓમ ગીર્વાણવરદાત્રે નમઃ |
ઓમ ગીર્વાણભયનાશકૃતે નમઃ |
ઓમ ગીર્વાણગુણસંવિતાય નમઃ |
ઓમ ગીર્વાણારાતિસૂદનાય નમઃ |
ઓમ ગીર્વાણધામ્ને નમઃ |
ઓમ ગીર્વાણગોપ્ત્રે નમઃ || ૮૧૦ ||
ઓમ ગીર્વાણગર્વહૃદે નમઃ |
ઓમ ગીર્વાણાર્તિહરાય નમઃ |
ઓમ ગીર્વાણવરદાયકાય નમઃ |
ઓમ ગીર્વાણશરણાય નમઃ |
ઓમ ગીતનામ્ને નમઃ |
ઓમ ગીર્વાણસુન્દરાય નમઃ |
ઓમ ગીર્વાણપ્રાણદાય નમઃ |
ઓમ ગન્ત્રે નમઃ |
ઓમ ગીર્વાણાનીકરક્ષકાય નમઃ |
ઓમ ગુહેહાપૂરકાય નમઃ || ૮૨૦ ||
ઓમ ગન્ધમત્તાય નમઃ |
ઓમ ગીર્વાણપુષ્ટિદાય નમઃ |
ઓમ ગીર્વાણપ્રયુતત્રાત્રે નમઃ |
ઓમ ગીતગોત્રાય નમઃ |
ઓમ ગતાહિતાય નમઃ |
ઓમ ગીર્વાણસેવિતપદાય નમઃ |
ઓમ ગીર્વાણપ્રથિતાય નમઃ |
ઓમ ગલતે નમઃ |
ઓમ ગીર્વાણગોત્રપ્રવરાય નમઃ |
ઓમ ગીર્વાણફલદાયકાય નમઃ || ૮૩૦ ||
ઓમ ગીર્વાણપ્રિયકર્ત્રે નમઃ |
ઓમ ગીર્વાણાગમસારવિદે નમઃ |
ઓમ ગીર્વાણાગમસમ્પત્તયે નમઃ |
ઓમ ગીર્વાણવ્યસનાપહાય નમઃ |
ઓમ ગીર્વાણપ્રણયાય નમઃ |
ઓમ ગીતગ્રહણોત્સુકમાનસાય નમઃ |
ઓમ ગીર્વાણભ્રમસમ્ભેત્ત્રે નમઃ |
ઓમ ગીર્વાણગુરૂપૂજિતાય નમઃ |
ઓમ ગ્રહાય નમઃ |
ઓમ ગ્રહપતયે નમઃ || ૮૪૦ ||
ઓમ ગ્રાહાય નમઃ |
ઓમ ગ્રહપીડાપ્રણાશનાય નમઃ |
ઓમ ગ્રહસ્તુતાય નમઃ |
ઓમ ગ્રહાધ્યક્ષાય નમઃ |
ઓમ ગ્રહેશાય નમઃ |
ઓમ ગ્રહદૈવતાય નમઃ |
ઓમ ગ્રહકૃતે નમઃ |
ઓમ ગ્રહભર્ત્રે નમઃ |
ઓમ ગ્રહેશાનાય નમઃ |
ઓમ ગ્રહેશ્વરાય નમઃ || ૮૫૦ ||
ઓમ ગ્રહારાધ્યાય નમઃ |
ઓમ ગ્રહત્રાત્રે નમઃ |
ઓમ ગ્રહગોપ્ત્રે નમઃ |
ઓમ ગ્રહોત્કટાય નમઃ |
ઓમ ગ્રહગીતગુણાય નમઃ |
ઓમ ગ્રન્થપ્રણેત્રે નમઃ |
ઓમ ગ્રહવન્દિતાય નમઃ |
ઓમ ગવિને નમઃ |
ઓમ ગવીશ્વરાય નમઃ |
ઓમ ગર્વિણે નમઃ || ૮૬૦ ||
ઓમ ગર્વિષ્ઠાય નમઃ |
ઓમ ગર્વિગર્વઘ્ને નમઃ |
ઓમ ગવાંપ્રિયાય નમઃ |
ઓમ ગવાંનાથાય નમઃ |
ઓમ ગવીશાનાય નમઃ |
ઓમ ગવામ્પતયે નમઃ |
ઓમ ગવ્યપ્રિયાય નમઃ |
ઓમ ગવાંગોપ્ત્રે નમઃ |
ઓમ ગવિસમ્પત્તિસાધકાય નમઃ |
ઓમ ગવિરક્ષણસંનદ્ધાય નમઃ || ૮૭૦||
ઓમ ગવાંભયહરાય નમઃ |
ઓમ ગવિગર્વહરાય નમઃ |
ઓમ ગોદાય નમઃ |
ઓમ ગોપ્રદાય નમઃ |
ઓમ ગોજયપ્રદાય નમઃ |
ઓમ ગજાયુતબલાય નમઃ |
ઓમ ગણ્ડગુંજજન્મત્તમધુવ્રતાય નમઃ |
ઓમ ગણ્ડસ્થલલસદ્દાનમિલન્મત્તાલિમણ્ડિતાય નમઃ |
ઓમ ગુડાય નમઃ |
ઓમ ગુડપ્રિયાય નમઃ || ૮૮૦ ||
ઓમ ગણ્ડગલદ્દાનાય નમઃ |
ઓમ ગુડાશનાય નમઃ |
ઓમ ગુડાકેશાય નમઃ |
ઓમ ગુડાકેશસહાયાય નમઃ |
ઓમ ગુડલડ્ડૂભુજે નમઃ |
ઓમ ગુડભુજે નમઃ |
ઓમ ગુડભુગ્ગણ્યાય નમઃ |
ઓમ ગુડાકેશવરપ્રદાય નમઃ |
ઓમ ગુડાકેશાર્ચિતપદાય નમઃ |
ઓમ ગુડાકેશસખાય નમઃ || ૮૯૦ ||
ઓમ ગદાધરાર્ચિતપદાય નમઃ |
ઓમ ગદાધરવરપ્રદાય નમઃ |
ઓમ ગદાયુધાય નમઃ |
ઓમ ગદાપાણયે નમઃ |
ઓમ ગદાયુદ્ધવિશારદાય નમઃ |
ઓમ ગદઘ્ને નમઃ |
ઓમ ગદદર્પધ્નાય નમઃ |
ઓમ ગદવર્ગપ્રણાશનાય નમઃ |
ઓમ ગદગ્રસ્તપરિત્રાત્રે નમઃ |
ઓમ ગદાડમ્બરખણ્ડકાય નમઃ || ૯૦૦ ||
ઓમ ગુહાય નમઃ |
ઓમ ગુહાગ્રજાય નમઃ |
ઓમ ગુપ્તાય નમઃ |
ઓમ ગુહાશાયિને નમઃ |
ઓમ ગુહાશયાય નમઃ |
ઓમ ગુહપ્રીતિકરાય નમઃ |
ઓમ ગૂઢાય નમઃ |
ઓમ ગૂઢગુલ્ફાય નમઃ |
ઓમ ગુણૈકદૃશે નમઃ |
ઓમ ગિરે નમઃ || ૯૧૦||
ઓમ ગીષ્પતયે નમઃ |
ઓમ ગિરિશાનાય નમઃ |
ઓમ ગીર્દેવીગીસદ્ગુણાય નમઃ |
ઓમ ગીર્દેવાય નમઃ |
ઓમ ગીષ્પ્રિયાય નમઃ |
ઓમ ગીર્ભૂવે નમઃ |
ઓમ ગિરાત્મને નમઃ |
ઓમ ગીષ્પ્રિયંકરાય નમઃ |
ઓમ ગીર્ભૂમયે નમઃ |
ઓમ ગીરસજ્ઞાય નમઃ || ૯૨૦ ||
ઓમ ગી:પ્રસન્નાય નમઃ |
ઓમ ગિરીશ્વરાય નમઃ |
ઓમ ગિરીશજાય નમઃ |
ઓમ ગિરૌશાયિને નમઃ |
ઓમ ગિરિરાજસુખાવહાય નમઃ |
ઓમ ગિરિરાજાર્ચિતપદાય નમઃ |
ઓમ ગિરિરાજનમસ્કૃતાય નમઃ |
ઓમ ગિરિરાજગુહાવિષ્ટાય નમઃ |
ઓમ ગિરિરાજાભયપ્રદાય નમઃ |
ઓમ ગિરિરાજેષ્ટવરદાય નમઃ || ૯૩૦ ||
ઓમ ગિરિરાજપ્રપાલકાય નમઃ |
ઓમ ગિરિરાજસુતાસૂનવે નમઃ |
ઓમ ગિરિરાજજયપ્રદાય નમઃ |
ઓમ ગિરિવ્રજવનસ્થાયિને નમઃ |
ઓમ ગિરિવ્રજચરાય નમઃ |
ઓમ ગર્ગાય નમઃ |
ઓમ ગર્ગપ્રિયાય નમઃ |
ઓમ ગર્ગદેવાય નમઃ |
ઓમ ગર્ગનમસ્કૃતાય નમઃ |
ઓમ ગર્ગભીતિહરાય નમઃ || ૯૪૦ ||
ઓમ ગર્ગવરદાય નમઃ |
ઓમ ગર્ગસંસ્તુતાય નમઃ |
ઓમ ગર્ગગીતપ્રસન્નાત્મને નમઃ |
ઓમ ગર્ગાનન્દકરાય નમઃ |
ઓમ ગર્ગપ્રિયાય નમઃ |
ઓમ ગર્ગમાનપ્રદાય નમઃ |
ઓમ ગર્ગારિભંજકાય નમઃ |
ઓમ ગર્ગવર્ગપરિત્રાત્રે નમઃ |
ઓમ ગર્ગસિદ્ધિપ્રદાયકાય નમઃ |
ઓમ ગર્ગગ્લાનિહરાય નમઃ || ૯૫૦||
ઓમ ગર્ગભ્રમહૃદે નમઃ |
ઓમ ગર્ગસંગતાય નમઃ |
ઓમ ગર્ગાચર્યાય નમઃ |
ઓમ ગર્ગમુનયે નમઃ |
ઓમ ગર્ગસમ્માનભાજનાય નમઃ |
ઓમ ગમ્ભીરાય નમઃ |
ઓમ ગણિતપ્રજ્ઞાય નમઃ |
ઓમ ગણિતાગમસારવિદે નમઃ |
ઓમ ગણકાય નમઃ |
ઓમ ગણકશ્લાધ્યાય નમઃ || ૯૬૦ ||
ઓમ ગણકપ્રણયોત્સુકાય નમઃ |
ઓમ ગણકપ્રવણસ્વાન્તાય નમઃ |
ઓમ ગણિતાય નમઃ |
ઓમ ગણિતાગમાય નમઃ |
ઓમ ગધાય નમઃ |
ઓમ ગદ્યમયાય નમઃ |
ઓમ ગદ્યગદ્યવિદ્યાવિશારદાય નમઃ |
ઓમ ગલલગ્નમહાનાગાય નમઃ |
ઓમ ગલદર્ચિષે નમઃ |
ઓમ ગલન્મદાય નમઃ || ૯૭૦ ||
ઓમ ગલત્કુષ્ઠીવ્યથાહન્ત્રે નમઃ |
ઓમ ગલત્કુષ્ઠીસુખપ્રદાય નમઃ |
ઓમ ગમ્ભીરનાભયે નમઃ |
ઓમ ગમ્ભીરસ્વરાય નમઃ |
ઓમ ગમ્ભીરલોચનાય નમઃ |
ઓમ ગમ્ભીરગુણસંપન્નાય નમઃ |
ઓમ ગમ્ભીરગતિશોભનાય નમઃ |
ઓમ ગર્ભપ્રદાય નમઃ |
ઓમ ગર્ભરૂપાય નમઃ |
ઓમ ગર્ભાપદ્વિનિવારકાય નમઃ || ૯૮૦ ||
ઓમ ગર્ભાગમનસંનાશાય નમઃ |
ઓમ ગર્ભદાય નમઃ |
ઓમ ગર્ભશોકનુદે નમઃ |
ઓમ ગર્ભત્રાત્રે નમઃ |
ઓમ ગર્ભગોપ્ત્રે નમઃ |
ઓમ ગર્ભપુષ્ટિકરાય નમઃ |
ઓમ ગર્ભાશ્રયાય નમઃ |
ઓમ ગર્ભમયાય નમઃ |
ઓમ ગર્ભામયનિવારકાય નમઃ |
ઓમ ગર્ભાધારાય નમઃ || ૯૯૦ ||
ઓમ ગર્ભધરાય નમઃ |
ઓમ ગર્ભસંતોષસાધકાય નમઃ |
ઓમ ગર્ભગૌરવસંધાનસાધનાય નમઃ |
ઓમ ગર્ભગર્વહૃદે નમઃ |
ઓમ ગરીયસે નમઃ |
ઓમ ગર્વનુદે નમઃ |
ઓમ ગર્વમર્દિને નમઃ |
ઓમ ગરદમર્દકાય નમઃ |
ઓમ ગરસંતાપશમનાય નમઃ |
ઓમ ગુરૂરાજ્યસુખપ્રદાય નમઃ || ૧૦૦૦ ||
|| ઇતિ શ્રી રુદ્રયામલે ગકારાદિ શ્રીગણપતિસહસ્ત્રનામવાલીઃ સંપૂર્ણ ||

कोई टिप्पणी नहीं: